ખાલી મકાનમાં છોકરીઓ અને છોકરાઓ કરતાં હતાં ગંદુ કામ અને……………
ગજરૌલામાં હાઈવે પરની એક હોટલની પાસે ખાલી મકાનમાં 3 સીગર છોકરીઓ અને બે છોકરાઓને આપત્તિજનક હાલતમાં પોલીસે પકડી લીધા હતાં. પોલીસે આ તમામને પોલીસ સ્ટેશન લઈ હતી. છોકરીઓને તેમના પરિવારને સોંપવામાં આવી હતી જ્યારે મોડી રાતે બન્ને યુવકોને પણ પોલીસે કોઈ પણ કાર્યવાહી કર્યાં વગર છોડી દીધા હતાં.
સુત્રો પ્રમાણે, હાઈવેની નજીક આવેલા એક ખાલી મકાન છે જ્યાં ત્રણ સગીર છોકરીઓ અને ત્રણ છોકરાઓ જોવા મળ્યા હતાં. ત્યાર બાદ આ ખાલી મકાન નજીક લોકોના ટોળાં વળ્યા હતાં જે જોઈ એક છોકરો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી તો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મકાનમાંથી ત્રણ છોકરીઓ અને બે છોકરાઓને પકડ્યા હતાં.
સ્થાનિક લોકોએ કહ્યું કે, ત્રણ છોકરીઓ અને છોકરાઓ એવી આપત્તિજનક હાલતમાં હતાં કે તેમને જોઈ તમામની નજર શરમથી ઝુકી ગઈ હતી. ઘટનાની માહિતી પોલીસ મારફતે છોકરીઓના પરિવારને કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ સ્ટેશન પહોંચેલ પરિવારને છોકરીને સોંપી દેવામાં આવી હતી.
પોલીસે અટકાયત કરેલ છોકરાઓને છોડાવવા માટે મોડી રાત સુધી હંગામો ચાલી રહ્યો હતો. છોકરાઓના પરિવારજનો અને અન્ય લોકોએ જોરદાર બબાલ કરી હતી ત્યાર બાદ પોલીસે કોઈ પણ કાર્યવાહી કર્યા વગર છોકરાઓને છોડી મુક્યા હતાં.
સમગ્ર ઘટનાને લઈને પોલીસ અધિકારી આશુતોષ રઘુવંશીએ જણાવ્યું કે, છોકરીઓના પરિવારજનો કાર્યવાહી કરવાની ના પાડી રહ્યા હતાં જેને લઈને છોકરીઓને છોડી મુકવામાં આવી હતી.