સોશિયલ મીડિયા પર સ્ટાર કિડ્ઝમાં સૌથી વધુ ફેમસ મહેન્દ્રસિંહ ધોનીની દીકરી જીવા, જૂઓ ન જોયેલી તસવીરો
મહેન્દ્રસિંહ ધોનીની દીકરી જીવા સાત વર્ષથી થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર જીવા ધોનીના ચાહકોનું પ્રમાણ ખૂબ જ મોટું છે. સોશિયલ મીડિયા પર લોકોને તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
ધોનીની દીકરી જીવાના ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી પણ વધુ ફેન છે અને અત્યાર સુધીમાં ઈન્સ્ટાગ્રામ પર 200થી વધુ પોસ્ટ જીવી કરી ચૂકી છે. મહેન્દ્રસિંહ ધોની મહાન ફૂટબોલર લિયોનેસ મેસીના મોટા ફેન છે.
અર્જેંટીનાનો ફીફા વર્લ્ડ કપમાં જીત્યા બાગ સીસેસાઈન કરેલી ઝર્સી ગિફ્ટમાં મળ્યા બાદ જીવાએ તેને પહેરી પહેલીવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.
જીવાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પિતા મહેન્દ્રસિંહ ધોની અને માતા સાક્ષી ધોની હેન્ડલ કરે છે. જીવા ધોની ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે. તે તસવીરોની સાથે પેટ્સ સાથેની તસવીરો શેર કરતી રહે છે. ફેન્સને જીવાના ફોટો પોસ્ટની રાહ હોય છે.