ફેમસ અરમાન મલિકની બન્ને પત્નીઓ વચ્ચે થયો ધળબળાટી બોલાવે એવો ઝગડો પછી…………
ફેમસ યુટ્યૂબર અરમાન મલિક બંને પત્નીઓને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે હવે એનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં અરમાન મલિક પોતાની બંને પ્રેગનેન્ટ પત્નીઓને તમાચા મારતો નજરે આવી રહ્યો છે. વીડિયો જાઈને લોકોને ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. તો જાણીએ આ આખો મામલો શું છે?
અરમાન મલિક પોતાની બંને પત્ની મૃતિકા અને પાયલને લઈને સતત ચર્ચામાં રહે છે. તેમનો સોશિયલ મીડિયામાં બહુ મોટો ચાહક વર્ગ છે. અરમાન મલિકની બે પત્નીઓ સાથેની લવ સ્ટોરી ખૂબ જ અલગ છે. બંનેની લવ સ્ટોરી પર ચાહકો સામ મૂકી ચૂક્યો છે.
અરમાન મલિકની પહેલી પત્ની પાયલ છે અને તેનો એક દીકરો પણ છે. પાયલે અરમાન મલિકા સાથે લવ મેરેજ કર્યા હતા અને બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા.
પાયલ મલિક મિત્ર બનીને જ્યારે કૃતિકા અરમાનના સંપર્કમાં આવી ત્યારે અરમાનને પત્નીની મિત્ર સાથે જ પ્રેમ થઈ ગયો હતો. કૃતિકા સાથે પણ અરમાને ભાગીને લગ્ન કર્યા હતા.
હવે અરમાન મલિકની બંને પત્નીઓ માતા બનવાની છે. થોડા સમય પહેલાં જ બંનેની શ્રીમંતની વિધિ કરવામાં આવી હતી. આ શ્રીમંત વિધિની પહેલાનો અરમાન મલિક અને બંને પત્નીઓ સાથેનો એક પ્રેંક વીડિયો સામે આવ્યો છે.
આખો મામલો એવો છે કે, અરમાન મલિકને કંઈ જ જાણ હતી નહી અને તેણે ગુસ્સામાં બંને પત્નીઓને તમાચા મારી દીધા હતા. આ વીડિયો જોઈને લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ સાથે જ લોકો અરમાન મલિક પર ફિટકાર વરસાવી હતી.
અરમાન મલિકની બંને પત્નીઓનો ઝઘડો એટલો વધી જાય છે કે અરમાને વચ્ચે પડવું પડે છે અને ગુસ્સાથી બૂમાબૂમ કરવા લાગે છે. ત્યારબાદ અરમાન બંને પત્નીઓને તમાચા મારી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે.